'ઇમલી' શોથી બધાની ફેવરિટ બનેલી એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે

તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે

'ઇમલી' અભિનેત્રી સુમ્બુલ તૌકીરે બતાવ્યો તેનો ગ્લેમરસ અવતાર 

ઑફ શોલ્ડર ડ્રેસમાં ફોટા શેર કર્યા

આ ફોટોમાં સુમ્બુલ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી

 સિમ્પલ અને બબલી લુકમાં જોવા મળતી સુમ્બુલે ઈવેન્ટ્સમાં ગ્લેમરસ લુકમાં જાદુ ફેલાવ્યો

સુમ્બુલે સિલ્ક ગ્રીન ઓફ શોલ્ડર ડ્રેસ સાથે સિલ્વર શાઈન જ્વેલરી પહેરી છે

 તેણે ગ્લોસી મેકઅપ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

સુમ્બુલ ઈમ્લી શોના કો-સ્ટાર ફહમાન સાથેના તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે

1 લાખ મોતીઓથી બન્યો છે આલિયા ભટ્ટનો ડ્રેસ, જુઓ Photos