શ્રુતિ હસને પણ પોતાના  શાનદાર અભિનયથી  બોલિવુડમાં નામ બનાવ્યું છે

સાઉથ બ્યુટી શ્રુતિ હસન લાઈમલાઈટમાં રહે છે

શ્રુતિ હસન 76મી કાન્સમાં  પોતાનો ચાર્મ ફેલાવી રહી છે

બ્લેક ડ્રેસમાં શ્રુતિનો શાનદાર લુક, ફેન્સ કરી રહ્યા છે વખાણ

ન્યૂડ મેકઅપ, ખુલ્લા વાળ,  શાનદાર સ્ટાઈલ પર  ફિદા થયા ફેન્સ

ડ્રેસ સાથે હીલ્સને બદલે  મેચ કર્યા બૂટ, જોવા  મળ્યો રોકિંગ લુક

બ્લેક બ્યૂટી બની શ્રુતિ  હસને જીત્યું ફેન્સનું દિલ

શ્રુતિ હસન સોશિયલ  મીડિયા પર એક્ટિવ રહે છે

ફ્લાવર પેટર્નના બ્લેક ડ્રેસમાં  શ્રુતિ હસને ખેંચ્યું ફેન્સનું ધ્યાન

બ્લેક સૂટમાં મૌની રોયનો ‘ક્વીન’ અવતાર, જુઓ Photos