બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાની આગામી ફિલ્મ 'તૂ ઝૂઠી મૈં મક્કાર'નું ટ્રેલર થયું રિલીઝ 

ટ્રેલરમાં સુપર બોલ્ડ અવતારમાં જોવા મળી શ્રદ્ધા કપૂર

પહેલા ક્યારેય નહીં જોવા મળ્યો શ્રદ્ધાનો આવો હોટ અંદાજ 

શ્રદ્ધાનો સુપર બોલ્ડ અને હોટ અંદાજ જોઈ ફેન્સ પણ રહી ગયા દંગ 

ટ્રેલર રિલીઝ થયા બાદ ટ્વિટર પર  ટ્રેન્ડ થઈ શ્રદ્ધા કપૂર 

આ ફિલ્મમાં રણબીર સાથે રોમાંસ કરતી જોવા મળશે શ્રદ્ધા 

શ્રદ્ધાના બોલ્ડ અને બિંદાસ અંદાજની થઈ રહી છે ભારે ચર્ચા