બોલિવૂડની સુંદર અભિનેત્રી છે શ્રદ્ધા કપૂર

આજે 3 માર્ચે છે શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ

જુઓ શ્રદ્ધા કપૂરના કેટલાક સુંદર ફોટો

દરેક લુકમાં કહેર મચાવે છે શ્રદ્ધા કપૂર 

વેર્સ્ટનથી લઈને દેશી...દરેક લુકમાં સુંદર લાગે છે શ્રદ્ધા 

બોલિવૂડમાં 13 વર્ષ પૂરા કરી ચૂકી છે શ્રદ્ધા

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે શ્રદ્ધા કપૂર 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે શ્રદ્ધા