બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે શ્રદ્ધા કપૂર

અવનવી વાનગી ખાવાની શોખીન છે શ્રદ્ધા કપૂર 

શ્રદ્ધા કપૂરનો ફૂડી લુક ફરી  થયો વાયરલ 

મકરસંક્રાતિ પર અવનવી વાનગીનો આનંદ માણતી જોવા મળી શ્રદ્ધા 

પરિવાર સાથે શ્રદ્ધાએ માણ્યો વાનગીનો સ્વાદ 

શ્રદ્ધા કપૂરના ફૂડી અંદાજના ફોટો થયા વાયરલ 

આ પહેલા પણ શ્રદ્ધા કપૂરના ફૂડી અંદાજના વીડિયો-ફોટો થયા છે વાયરલ