શ્રદ્ધા દાસે સાઉથથી બોલિવુડ સુધીની સફર કરી છે 

વેબ સિરીઝ ખાકી ધ બિહાર ચેપ્ટરમાં એક્ટ્રેસે કરી શાનદાર એક્ટિંગ

માત્ર એક્ટિંગ જ નહીં, સ્ટાઈલથી પણ લોકોને ઈમ્પ્રેસ કરે છે

ઓરેન્જ હોલ્ટર નેક બ્લાઉઝ-સાડીમાં એક્ટ્રેસ લાગી સુંદર

શ્રદ્ધા દાસની પાતળી કમરે ખેંચી નજર

ઓપન હેરમાં શ્રદ્ધા લાગી પરમ સુંદરી

સ્માઈલથી ફેન્સને કર્યા ઈમ્પ્રેસ, લોકોએ કહ્યું-પરફેક્ટ

સુંદરતાની બાબતે ટોપ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે શ્રદ્ધા