અભિનેત્રી શાઈની દોશી લાઈમલાઈટ કેવી રીતે મેળવવી તે જાણે છે

(Credit: shinydoshi15)

શાઈનીએ આ વખતે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ લુક કર્યો છે શેર

(Credit: shinydoshi15)

પ્રિન્ટેડ મોનોકિનીમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી

(Credit: shinydoshi15)

શાઈનીએ મોનોકિનીને શ્રગ સાથે કરી છે જોડી

(Credit: shinydoshi15)

અભિનેત્રી તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

(Credit: shinydoshi15)

ખતરોં કે ખિલાડી સીઝન 8માં જોવા મળી હતી શાઇની 

(Credit: shinydoshi15)

અત્યારે ભજવી રહી છે પંડ્યા સ્ટોર્સમાં ધારાની ભૂમિકા 

(Credit: shinydoshi15)