એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસની બાબતે બધી એકટ્રેસને રાખે છે પાછળ
તેનું ફિગર જોઈને ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ
એકટ્રેસના યોગાસનના વીડિયો પણ છે ફેમસ
ફિગર તો એટલું મેઈન્ટેન રાખે છે કે, પાતળી કમર પરથી નજર નથી હટતી
ડાયટ પણ જોરદાર ફોલો કરે છે એકટ્રેસ
શરીરને હાઇડ્રેટ રાખવા માટે અભિનેત્રી પુષ્કળ પાણી પીવે છે
શાનદાર છે એકટ્રેસની સુંદરતા અને અદભૂત ફેશન સેન્સ
શિલ્પા ઘણીવાર ભારતીય આઉટફિટ્સમાં પણ જોવા મળે છે
શું તમે તમન્ના ભાટિયાનો નવો લુક જોયો છો?