શિલ્પા શેટ્ટી ફિટનેસમાં તમામ અભિનેત્રીઓને ટક્કર આપે છે
Credit: Social Media
8 જૂનના રોજ અભિનેત્રીએ જન્મદિવસની ઉજવણી કરી
Credit: Social Media
જન્મદિવસ પર શિલ્પાને ખાસ સરપ્રાઈઝ મળ્યું
Credit: viralbhayani
નિકમ્મા ફિલ્મની સ્ટાર કાસ્ટ અચાનક શિલ્પાના ઘરે પહોંચી ગઈ હતી.
Credit: Social Media
શિલ્પાની ફિલ્મ 17 જૂને રિલીઝ થશે
Credit: Social Media
આ ફિલ્મમાં ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દાસાની પણ જોવા મળશે.
Credit: Social Media