નટખટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે શેહનાજ ગિલ

શેહનાજ ગિલનો ક્યૂટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સફેદ સ્વેટર પહેરીને શેહનાજ સાદગી ભરેલા અંદાજમાં જોવા મળી 

લહેરતા વાળ સાથે શેહનાજે કેમેરા સામે આપ્યા અલગ અલગ પોઝ

શેહનાજે ક્યૂટ સ્માઈલથી જીત્યા લાખો દિલ 

પિંક લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપમાં શેહનાજનો લુકને મળ્યો નિખાર 

શોર્ટ હેયરમાં જોવા મળ્યો શેહનાજનો સ્ટાઈલીસ લુક 

સુપર ટેલેન્ટેડ શેહનાજના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ