credit pic: social media

એક્ટ્રેસ શર્મિલા ટાગોર 11 વર્ષ બાદ મોટા પર્દા પર વાપસી કરી રહી છે

credit pic: social media

એક્ટ્રેસ મનોજ વાજપેયી સાથે ફિલ્મ 'ગુલમોહર'માં નજર આવશે

credit pic: social media

શર્મિલા ટાગોર લાંબા સમયથી ફિલ્મોથી દુર હતી

credit pic: social media

એક્ટ્રેસના કમબેકથી તેમના ચાહકો ખુબ ખુશ છે

credit pic: social media

સોહાએ ફિલ્મની સ્ટાર કાસ્ટની ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો

credit pic: social media

શર્મિલા ટાગોર તેમના સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે