બોલિવૂડની ચર્ચિત સ્ટાર કિડ છે શનાયા

બોલિવૂડ ડેબ્યૂ પહેલા ચર્ચામાં છે શનાયા કપૂર

તેણે સુંદરતાથી જીત્યા છે ફેન્સના દિલ 

લાખો ફેન્સ ધરાવે છે શનાયા કપૂર 

તેણે બિકિનીમાં પોતાનું સ્લિમ હોટ ફિગર ફલોન્ટ કર્યું

હાલમાં માલદિવ્સ વેકેશન માણવા ગઈ છે શનાયા 

ટૂંક સમયમાં બોલિવૂડ  ફિલ્મોમાં જોવા મળશે શનાયા