બોલ્ડ અને નટખટ અંદાજ માટે જાણીતી છે સારા

હાલમાં અનંત અંબાણીની સગાઈમાં જોવા મળી સારા

નવાબી અંદાજમાં જોવા મળી સારા અલી ખાન 

સારા અલી ખાને અન્ય સેલિબ્રિટી સાથે પડાવ્યા ફોટો 

મિત્રો સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી સારા  

ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે સારા અલી ખાન   

અનેક  મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે સારા