લુક્સને કારણે સતત ચર્ચામાં રહે છે સારા અલી ખાન 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં જોવા મળ્યો સારાના સુંદર લુક્સ

સિલ્વર રંગના બોડી ફિટેડ ગાઉનમાં જોવા મળી સારા 

ગાઉન સાથે ગ્લિટર આઈ મેકઅપમાં જોવા મળી સારા 

ડાયમંડ ઈયરરિંગ્સ અને ગ્લોસી લિપશેડથી લુક કર્યો પૂરો 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન 

મોટો પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે સારા અલી ખાન 

મોનોકિની પહેરી દરિયા કિનારે પહોંચી ભોજપુરી ક્વીન મોનાલિસા