બોલિવૂડની યુવા અને સુંદર અભિનેત્રીમાંથી એક છે સારા

સુંદરતા અને ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે સારા

હાલમાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળી સારા અલી ખાન 

સારાના લેટેસ્ટ ફોટોશૂટે ધડકાવ્યા લાખો દિલ 

વાઈટ શરારા સૂટમાં અપ્સરા જેવી લાગી સારા 

સારા એ સ્માઈલથી ફેન્સને કર્યા ઈમ્પ્રેસ 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન