સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે સારા

બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે સારા

સારા એ શેયર કર્યા લેટેસ્ટ ફોટોશૂટના ફોટો 

સારાએ રેડ વુલન સ્કર્ટ અને બટન સ્વેટર પહેર્યું છે

શોર્ટ ડ્રેસમાં કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ

યુઝર્સે ટ્રોલ કરતા કર્યું - ઘૂંટણમાં દુખે છે કે શું ?

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે સારા અલી ખાન