સારા અલી ખાનના અંદાજ અને સુંદરતાથી હર કોઈ વાકેફ છે

(Credit: sara ali khan)

સારા પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડતી નથી

(Credit: sara ali khan)

એક્ટ્રેસ ટ્રેડિશનલ લુકમાં માં અમૃતાની જેમ સુંદર લાગી

(Credit: sara ali khan)

સારાએ વિલેજ લાઈફ એન્જોય કરતા ફોટો શેર કર્યા છે

(Credit: sara ali khan)

સાડી પહેરી સારા ખાટલા પર બેઠેલી જોવા મળી 

(Credit: sara ali khan)

સારાએ ખેતરમાંથી સુંદર તસવીર શેર કરી છે

(Credit: sara ali khan)

સારા સાથે ગામના થોડા બાળકો પણ જોવા મળી રહ્યા છે

(Credit: sara ali khan)

ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 41.3 મિલિયન ફોલોઅર્સ છે

(Credit: sara ali khan)