છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે સામંથા પ્રભુ 

ટૂંક સમયમાં ફિલ્મ યશોદામાં જોવા મળશે સામંથા

ફિલ્મ પ્રમોશન વચ્ચે સામંથા એ શેયર કર્યા ફોટો 

ફોટોમાં સામંથાના ચહેરા પર જોવા મળ્યો થાક 

સામંથા એ કેપ્શનમાં વ્યક્ત કર્યુ પોતાની બીમારીનું દર્દ 

માયોસિટિસ નામની બીમારી પીડાઈ રહી છે સામંથા 

ફોટોમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી સામંથા

સામંથાની ફિલ્મ યોશાદા 11 નવેમ્બરે રિલીઝ થશે