રવિના ટંડન તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી છે
(Credit : Raveena insta)
રવિના માત્ર અભિનય જ નહીં, પરંતુ સુંદરતાથી પણ જીતે છે દિલ
(Credit : Raveena insta)
47 વર્ષની ઉંમરે પણ રવિના સુંદરતામાં યુવા અભિનેત્રીને આપે છે માત
(Credit : Raveena insta)
અભિનેત્રીએ ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં એક ફોટો શેર કર્યો છે
(Credit : Raveena insta)
અભિનેત્રીએ પીળા આઉટફિટ સાથે પહેરી હતી ઈયરિંગ્સ
(Credit : Raveena insta)
અભિનેત્રીનો આંખનો મેકઅપ અને હેરસ્ટાઇલ એકદમ આકર્ષક છે
(Credit : Raveena insta)
રવિના આ ઉંમરે પણ ચાહકોને આપી રહી છે ફિટનેસ ગોલ
(Credit : Raveena insta)