નેશનલ ક્રશ રશ્મિકાની સુંદરતાના કરોડો ફેન્સ છે દિવાના

સાઉથ અને બોલિવૂડમાં લોકપ્રિય છે રશ્મિકા મંદાના

ક્યૂટનેસ અને સ્માઈલથી ફેન્સના દિલથી જીતે છે રશ્મિકા

હાલમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રશ્મિકા

સ્ટ્રેપલેસ ગાઉનમાં રશ્મિકાએ કરાવ્યું ફોટોશૂટ

બ્લેક ગાઉન સાથે મેટ મેકઅપે વધારે રશ્મિકાની સુંદરતા

લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે રશ્મિકા