અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે તેના ખાસ લોકોએ છેતરપિંડી કરી

પુષ્પા ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી સાથે 80 લાખની છેતરપિંડી થઈ

આ છેતરપિંડી  અભિનેત્રીના મેનેજરે કરી છે

અભિનેત્રીનો મેનેજરની તેની સાથે કરિયરની શરુઆતથી જોડાયેલો હતો

Pinkvillaના અહેવાલો અનુસાર અભિનેત્રીએ આ માટે મેનેજરને સજા પણ ફટકારી

મળતી માહિતી અનુસાર મેનેજરને નોકરીમાંથી કાઢવામાં આવ્યો છે

રશ્મિકા તેની આગામી ફિલ્મ 'એનિમલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે

 આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે

રશ્મિકા તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પા 2' માટે પણ ચર્ચામાં છે

બીજા ભાગમાં પણ તે અલ્લુ અર્જુન સાથે જોવા મળશે

ભારતીય ક્રિકેટરોએ આ રીતે મનાવ્યો Fathers Day