પ્રિયંકા ચોપરાએ આજે પોતાની અલગ ઓળખ બનાવી છે
PC Credit: Social Media
પ્રિયંકાની એક ઝલક માટે ચાહકો આતુરતાથી રાહ જોવે છે
PC Credit: Social Media
પ્રિયંકા ઘણીવાર પતિ નિક સાથે એન્જોય કરતી જોવા મળે છે
PC Credit: Social Media
પ્રિયંકાની દરેક પોસ્ટ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થાય છે
PC Credit: Social Media
પતિ નિક સાથે 'દેશી ગર્લની' કેટલીક નવી તસવીરો સામે આવી છે
PC Credit: Social Media
પ્રિયંકા ખુલ્લેઆમ નિકને કિસ કરતી જોવા મળી હતી
PC Credit: Social Media
તાજેતરમાં, નિક બેઝબોલ મેચ રમવા ગયો હતો
PC Credit: Social Media
બેઝબોલ મેચ બાદ પ્રિયંકા તેના પતિ નિક સાથે ખુબ ખશ દેખાતી હતી
PC Credit: Social Media