પૂજા બેદી પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે
credit pic: Pooja bedi insta
અભિનેત્રીનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નથી
credit pic: Pooja bedi insta
પૂજાની પર્સનલ લાઈફ ઘણી રહી છે ચર્ચામાં
credit pic: Pooja bedi insta
અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી
credit pic: Pooja bedi insta
પૂજાએ 'જો જીતા વોહી સિકંદર'થી ફિલ્મોમાં કરી હતી એન્ટ્રી
credit pic: Pooja bedi insta
1991માં પૂજાએ કોન્ડોમની કરી હતી એડ
credit pic: Pooja bedi insta
અભિનેત્રીની આ જાહેરાત દૂરદર્શન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી હતી
credit pic: Pooja bedi insta
પૂજાનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું
credit pic: Pooja bedi insta
અભિનેત્રીએ 1994માં ફરહાન ફર્નિચરવાલા સાથે કર્યા હતા લગ્ન
credit pic: Pooja bedi insta
12 વર્ષ પછી પૂજા અને ફરહાનને લીધા છૂટાછેડા
credit pic: Pooja bedi insta
Credit: social Media
પૂજાએ બાળકો માટે અપનાવ્યો હતો મુસ્લિમ ધર્મ
credit pic: Pooja bedi insta
49 વર્ષની ઉંમરે પૂજાએ માણેક કોન્ટ્રાક્ટર સાથે કરી લીધી સગાઈ
credit pic: Pooja bedi insta