ધમાકેદાર ડાન્સ અને સુંદરતા માટે જાણીતી છે નોરા ફતેહી

બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે નોરા ફતેહી 

તારાઓથી ઝગમગ બોડીસૂટ-બ્લેક બૂટ્સ પહેરી નોરાએ મચાવ્યો કહેર 

નવા લુકમાં સફેદ વાળ લહેરાવતી જોવા મળી નોરા, ફેન્સે કહ્યું - લેડી ગાગા 

કમર પરના ગોલ્ડન બેલ્ટ અને સ્ટાઈલિશ નેકપીસએ ખેંચ્યું સૌનું ધ્યાન

નોરા ફતેહીના આઈ મેકઅપએ તેના લુકની સુંદરતા વધારી 

અલગ પ્રકારના ચશ્મા પહેરી નોરા એ બતાવ્યો સ્વૈગ