બોલિવૂડ ડેબ્યૂને લઈને Nikki Tamboliએ કર્યો આ ખુલાસો 

બિગ બોસ 14થી લોકપ્રિય થઈ  હતી નિક્કી તંબોલી

ફિલ્મ 'પપી લવ'થી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે નિક્કી તંબોલી 

નિક્કી તંબોલીએ ક્હ્યું બોલિવૂડમાં કોઈ રેન્ડમ ઓફર લઈને ડેબ્યૂ નહીં કરુ 

નિક્કીએ અભિનેત્રી તરીકે સાઉથ સિનેમાથી શરુઆત કરી હતી

ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ  કરી ચૂકી છે નિક્કી

બોલ્ડનેસ માટે જાણીતી છે  અભિનેત્રી નિક્કી તંબોલી 

રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે