નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે

IMAGE SOURCE- INSTAGRAM

નેહાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેયર કરી છે 

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

નેહાના નવા ફોટોશૂટમાં ગોલ્ડન બ્લેક શિમરી આઉટફિટમાં જોવા મળી છે 

IMAGE SOURCE- INSTAGRAM

નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ  રહે છે 

IMAGE SOURCE- INSTAGRAM

નેહા મલિકના 3 મિલિયનથી વધુ લોકો ફોલોઅર્સ છે

IMAGE SOURCE- INSTAGRAM

દરેક તસવીરમાં નેહાના જોરદાર પોઝ આપીને તે ફેન્સને પોતાના દિવાના બનાવી રહી છે

IMAGE SOURCE- INSTAGRAM

નેહાનો હોટ લુક ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે

IMAGE SOURCE- INSTAGRAM