ખુબ જ હોટ છે હાર્દિકની પત્ની નતાશા
હાલમાં ગોવામાં વેકેશન માણી રહી છે નતાશા
વેકેશન દરમિયાનના ફોટો નતાશાએ કર્યા શેયર
નતાશાએ હોટનેસથી ઉડાવ્યા સૌના હોશ
નાના સી બ્રાલેટ અને બ્લેક પ્લાઝોમાં જોવા મળી નતાશા
નતાશાનો ગ્લેમર જોઈ હાર્દિકે આપી પ્રતિક્રિયા
હાર્દિક પંડયાએ લખ્યું - માય સેક્સી બેબી