બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે મૃણાલ ઠાકુર

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પહોંચવા કરી હતી ખુબ મહેનત 

બોલિવૂડની ગ્રેસફૂલ અભિનેત્રી છે મૃણાલ ઠાકુર 

નૂડલ સ્ટ્રિપ બ્રાલેટ-લોન્ગ સ્કર્ટમાં મૃણાલનો ગ્લેમરસ લુક 

ઓપર હેર અને ઈયરરિંગ્સમાં જોવા મળી મૃણાલ 

લેટેસ્ટ લુકમાં જોવા મળ્યો મૃણાલનો કાતિલ લુક 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે મૃણાલ ઠાકુર