કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે મૃણાલ ઠાકુર
ફેશન સ્ટાઈલ અને સુંદરતાને કારણે જાણીતી છે મૃણાલ
મૃણાલ ઠાકુરે શેયર કર્યો પોતાનો પ્રિટી લુક
જંપ સૂટમાં સુંદર દેખાઈ રહી છે મૃણાલ ઠાકુર
કેમેરા સામે પોઝ આપી વધાર્યો ઈન્ટરનેટનો પારો
સ્માઈલથી ધડકાવ્યા ફેન્સના દિલ
ટીવી અને ફિલ્મોમાં શાનદાર રોલ નિભાવી ચૂકી છે મૃણાલ