અભિનેત્રી મૌની રોયએ નવા લુકથી ઈન્ટરનેટ પર મચાવ્યો કહેર
મૌની રોયએ અમેરિકા વેકેશન દરમિયાનને ફોટો કર્યા શેયર
રંગબેરંગી બિકિની પહેરી મૌની મિયામી બીચ પર જોવા મળી
દરિયાની લહેરો વચ્ચે મસ્તી કરતી જોવા મળી મૌની રોય
રંગબેરંગી બિકિનીમાં મૌની રોયએ વધાર્યો ઈન્ટરનેટનો પારો
કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે મૌની રોય
અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે મૌની રોય