વર્ષ 2022માં 27 જાન્યુઆરીના રોજ થયા હતા મૌની રોયના લગ્ન

પ્રથમ વેડિંગ એનિવર્સરી પર ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા મૌની-સૂરજ 

ટ્રેડિશનલ પહેરવેશમાં જોવા મળ્યા મૌની-સૂરજ 

લગ્નના સાત વચનોને ફરી યાદ કરતા જોવા મળ્યા મૌની-સૂરજ 

હાથ જોડી મૌની-સૂરજએ લીધા ભગવાનના આર્શીવાદ 

મૌની-સૂરજના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ 

ગોલ્ડન બોર્ડરવાળી વાઈટ સાડી અને ઈયરરિંગ્સ પહેરી પરી લાગી રહી છે મૌની રોય