મોનાલિસાએ ટીવી સીરિયલ બેકાબુમાં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધુ છે

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ઘણી ચર્ચામાં છે એક્ટ્રેસ

એક્ટ્રેસ જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી

એક્ટ્રેસે તેની લેટેસ્ટ દેશી સ્ટાઈલમાં કેટલીક તસવીરો શેર કરી છે 

તસવીરોમાં મોનાલિસાએ મરૂન કુર્તી તેમજ સફેદ રંગનો પાયજામા પહેર્યો છે

અભિનેત્રી સુંદર સ્માઈલ આપીને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે

આ તસવીરોમાં મોનાલિસાએ સ્ટાઇલિશ લુકમાં તેના વાળને કર્લ કર્યા છે

એક્ટ્રેસે ઇયરિંગ્સ અને લાઇટ મેકઅપથી તેના લુકને કમ્પ્લીટ કર્યો છે

ચાહકો તેની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરે છે

મોનાલિસાનો એથનિક લૂક, કિલર સ્ટાઈલ જોઈને ચાહકો થયા ઘાયલ