credit: malaikaaroraofficial

મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને ફેશનને લઈ ફેમસ છે

credit: instantbollywood

રવિવારે મલાઈકા ઓવરસાઈઝ શર્ટ પહેરેલી જોવા મળી

credit: instantbollywood

જુઓ વીડિયો

credit: instantbollywood

મલાઈકાનો આ કુલ લુક સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યો નહીં

credit: instantbollywood

યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે 'પેન્ટ પહેરવાનું ભુલાઈ ગયું શું?'

credit: Social Media

મલાઈકા પોતાની પર્સનલ લાઈફને લઈ હંમેશા ચર્ચામાં રહે છે