કૃતિ સેનન લદ્દાખમાં તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે
Credit: Kriti Insta
અભિનેત્રીએ શૂટિંગની વચ્ચે એક વીડિયો શેર કર્યો છે
અહીંયા વીડિયો જુઓ
Credit: Kriti Insta
કૃતિએ આ વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે
કૃતિ લદ્દાખના સુંદર મેદાનોની મજા માણી રહી છે
Credit: Kriti Insta
કૃતિ ઘણીવાર તેની રજાના ફોટા શેર કરતી રહે છે
Credit: Kriti Insta