સિદ્ધાર્થ મલ્હોત્રાએ  16 જાન્યુઆરીના દિવસે ઉજવ્યો 38મો જન્મદિવસ

કિયારાએ ખાસ અંદાજમાં સિદ્ધાર્થને કર્યું બર્થડે વિશ

કિયારાએ સિદ્ધાર્થ સાથેનો ક્યૂટ ફોટો કર્યો શેયર 

સિદ્ધાર્થની આંખોમાં ડૂબેલી કિયારાએ લખ્યું ખાસ કેપ્શન 

લવ સ્ટોરીને કારણે ચર્ચામાં રહે છે સિદ્ધાર્થ અને કિયારા 

હાલમાં સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની થઈ રહી છે ચર્ચા

મીડિયા રિપોર્ટસ અનુસાર, ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે સિદ્ધાર્થ-કિયારા