કેટરિના કૈફ અને વિકી કૌશલ ફેન્સનું ફેવરિટ કપલ છે

આ કપલ ઘણીવાર અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે

હાલમાં જ વિકી-કેટરિના વેકેશન પરથી પરત ફર્યા છે

કેટરીનાનો એક વીડિયો સામે આવ્યા બાદ તેના પ્રેગ્નન્સીની ચર્ચા 

કેટરિના મુંબઈ એરપોર્ટ પર લૂઝ સૂટમાં જોવા મળી હતી

લૂઝ કપડા પહેરવાને કારણે અભિનેત્રી પ્રેગનેન્ટ હોવાની ચર્ચા

આવી ચર્ચાઓ પર આ કપલે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી