કરીના અને સૈફ હાલ લંડનમાં વેકેશન માણી રહ્યા છે

વેકેશન દરમિયાન કરીનાની પ્રેગ્નન્સીના સામાચાર સામે આવ્યા

કરીનાની ફોટો જોઈને ફેન્સએ તેને ત્રીજી વખત પ્રેગ્નેન્ટ ગણાવી

હવે કરીના કપુરએ કહ્યું છે કે તે પ્રેગ્નેન્ટ નથી

કરીનાએ કહ્યું પેટનું કારણ વાઈન અને પાસ્તા હતું

કરીનાએ લખ્યું 'સૈફનું આબાદીમાં પહેલાથી જ ઘણું યોગદાન છે'