જાન્હવી કપૂરની સુંદરતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે

જાન્હવીની સુંદરતા બેજોડ, અભિનય ધમાકેદાર અને બોલ્ડનેસ અદ્ભુત છે

દરેક દિવસે કંઈક નવું એક્સપરિમેન્ટ કરીને ફેન્સને કરે છે ઈમ્પ્રેસ

વ્હાઈટ સાઉથ સિલ્ક સાડી પહેરીને પાણીમાં આપ્યા પોઝ

કજરારી આંખો અને ફ્લેટ ટમી, ફેન્સે કહ્યું - જલપરી 

પાછળના દિવસોમાં ગ્રીન લહેંગામાં એકદમ 'હુશ્ન કી મલ્લિકા' લાગી હતી એક્ટ્રેસ

25 વર્ષની ઉંમરમાં પોતાની ફિટનેસથી લોકોના હોંશ ઉડાવે છે જાન્હવી

ફિલ્મ 'મિલી'માં શાનદાર એક્ટિંગ માટે જાન્હવીના થયા હતા વખાણ 

જાન્હવી પોતાની અદાઓથી બોલિવુડની ટોપ એકટ્રેસને આપે છે ટક્કર