બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે જાહન્વી કપૂર

સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે  જાહન્વી કપૂર

કાતિલ અદાઓને કારણે ચર્ચામાં રહે છે જાહન્વી

એેક વીડિયોમાં રંગ અને ફૂલોથી રમતી જોવા મળી જાહન્વી

હોળી પહેલા રંગોથી રંગાયેલી  જોવા મળી જાહન્વી

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે જાહન્વી

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જાહન્વી