શ્રીદેવીની દીકરી લાખો દિલો પર કરી રહી છે રાજ

બોલ્ડનેસ અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે જાહન્વી કપૂર 

જાહન્વી કપૂરે લેટેસ્ટ ફોટોશૂટ કર્યો શેયર 

ફોટોશૂટ દરમિયાન ક્યૂટ અંદાજમાં જોવા મળી જાહન્વી

લહેંગો પહેરી પરમસુંદરી બની જાહન્વી કપૂર 

કાનમાં ઝુમકા અને માંગમાં ટીકા પહેરી જાહન્વી કપૂરે મચાવ્યો કહેર 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જાહન્વી કપૂર