શ્રીદેવીની જેમ જ સુંદર છે તેની દીકરી જાહન્વી કપૂર
અભિનય અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે જાહન્વી
અનંત-રાધિકાની સગાઈમાં જોવા મળી જાહન્વી-ખુશી
હુસ્ન પરી લાગી રહી હતી શ્રીદેવીની બંને દીકરીઓ
ગ્રીન એમ્બોયડરી વર્કવાળા લહેંગામાં હુન્સની મલ્લિકા બની જાહન્વી
લહેરાતા વાળ, કાજળ વાળી આંખો સાથે જાહન્વીએ બતાવી કાતિલ અદાઓ
જાહન્વીએ દેશી લુકમાં સ્માઈલથી જીત્યું ફેન્સનું દિલ
અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જાહન્વી