શિફોન સાડીમાં જાન્હવી કપૂરે યાદ અપાવ્યો શ્રીદેવીનો ચાંદની લુક, જુઓ Photos 

(credit Source : Social media)

શ્રીદેવી જેવી જ સુંદર છે જાન્હવી કપૂર

(credit Source : Social media)

જાન્હવી પોતાના કાતિલ અંદાજથી ફેન્સને કરતી રહે છે ઈમ્પ્રેસ 

(credit Source : Social media)

અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે જાન્હવી

(credit Source : Social media)

શિફોન સાડીમાં શ્રીદેવી જેવી સુંદર લાગી રહી છે તેની દીકરી 

(credit Source : Social media)

ગ્રીન સાડી સાથે જાન્હવીએ પહેર્યું છે બ્લૂ રંગનું બ્લાઉઝ

(credit Source : Social media)

જાન્હવીનો નેચરલ મેકઅપ લુક થયો વાયરલ 

(credit Source : Social media)

42 વર્ષીય શ્વેતા ધરાવે છે જોરદાર ફિટનેસ