હિના ખાન હોળીના રંગોમાં રંગાયેલી જોવા મળી

Credit: Hina Khan

હિના ખાને તેના બોયફ્રેન્ડ સાથે મળીને હોળીનું સેલિબ્રેશન કર્યું

Credit: Hina Khan

હિના ખાને સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેયર કરી છે

Credit: Hina Khan

હિના વ્હાઈટ કલરના ડ્રેસમાં  જોવા મળી રહી છે

Credit: Hina Khan

હિના ખાને કેપ્શનમાં લખ્યું, "ઈતના મજા ક્યું આ રહા હૈ? હેપ્પી હોલી

Credit: Hina Khan

ટ્રોલર્સે હિના ખાનને હોળી  રમવા પર ટ્રોલ કરી છે

Credit: Hina Khan

યુઝરે તેના ફોટો પર કોમેન્ટ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે

Credit: Hina Khan

હિના ખાન અને રોકી જયસ્વાલ ઘણાં સમયથી રિલેશનમાં છે

Credit: Hina Khan