દેશીથી લઈને બોલ્ડ સુધી દરેક લુકમાં ફેન્સના હોશ ઉડાવી રહી છે ઈશા 

બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં  રહે છે ઈશા

હાલમાં જ ઈશાના બોલ્ડ ફોટો થયા હતા વાયરલ 

પોતાના વ્યક્તિત્વથી તદ્દન અલગ દેશી લુકમાં જોવા મળી ઈશા 

સફેદ લખનવી સૂટમાં ઈશા ગુપ્તાએ ફેન્સને કર્યા ઈમ્પ્રેસ 

આશ્રમ 2ને કારણે ચર્ચામાં  આવી હતી ઈશા 

સોશિયલ મીડિયા પર એક્ટિવ  રહે છે ઈશા