બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે દિશા

દિશા પટની પોતાના ફોટો સતત ઈન્સ્ટા પર શેયર કરતી રહે છે

આજે ફરી દિશાએ પોતાના લુકથી મચાવ્યો કહેર 

બ્લેક બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે દિશા

દિશાનો કાતિલ અંદાજ જોઈ ફેન્સ બન્યા દિવાના 

દિશાનું ઈન્સ્ટા એકાઉન્ટ બોલ્ડ ફોટોથી ભરેલું હોય છે

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે દિશા

બોલિવૂડની ટોપ  અભિનેત્રી છે દિશા