દીપિકા પાદુકોણે યોગનો લેટેસ્ટ ફોટો કર્યો છે શેયર

ફોટામાં અભિનેત્રી અલગ-અલગ આસન કરતી જોવા મળી રહી છે

દીપિકાની ફ્લેક્સિબિલિટી જોઈને ચાહકો થઈ ગયા છે આશ્ચર્યચકિત

અભિનેત્રી પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન

 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે દીપિકા

અભિનેત્રી હાલમાં જ ગહેરાઈયામાં જોવા મળી હતી