એક્ટ્રેસ દલજીત કૌરે બિઝનેસમેન નિખીલ પટેલ સાથે લગ્ન કર્યા

એક્ટ્રેસ દલજીત કૌરે પોતાની મહેંદીના ફોટોઝ કર્યા શેર

ગુરૂવારે રાત્રે તેમનું મહેંદી ફંક્શન યોજાયું હતું

મલ્ટીકલર સ્લીવલેસ સૂટમાં દલજીત કૌર સ્ટનિંગ જોવા મળી હતી

દલજીત કૌરની મહેંદીના ડીઝાઈનમાં પરિવારનો ફોટો જોવા મળ્યો હતો

મહેંદીમાં દલજીતનો પુત્ર અને બન્ને પુત્રીઓનો ફોટો હતો

દલજીતને નવી જીંદગી માટે ફેન્સ આપી રહ્યા છે શુભકામના

દલજીત કૌરે  ફેન્સ પાસે દુઆઓ માગી હતી 

આ ફોટોમાં દલજીત તેના પેરેન્ટ્સ સાથે નજર આવી રહી છે

દલજીત અને તેના પતિ નિખીલ પટેલ બન્નેના આ બીજા લગ્ન છે

લગ્ન બાદ દલજીત કૌર નિખીલ પટેલ સાથે કેન્યા શિફ્ટ થશે