સોશિયલ મીડિયા સેંસેશન અવનીત કૌરના ફોટો ફરી થયા વાયરલ

ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે 21 વર્ષની અવનીત કૌર 

21 વર્ષની ઉંમરમાં જ અવનીત જીવી રહી છે લગ્ઝરી લાઈફ 

અવનીતે પિંક ટ્યૂબ ડ્રેસ અને બે ચોટલી બનાવી બતાવ્યો ફૂલ સ્વૈગ 

નાના ડ્રેસ સાથે અવનીત કૌરે લોન્ગ ડેનિમ સ્ટાઈલ હીલ્સ પહેર્યા 

એક મ્યૂઝિક ડીજી પાર્ટીમાં જોવા મળી અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર