મનોરંજન જગતની સૌથી હોટ અભિનેત્રીમાંથી એક છે અવનીત કૌર

 અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ લુક કરતી રહે છે શેયર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર 

ડાર્ક શેડ ઓફ શોલ્ડર ડ્રેસમાં અવનીત કૌરે મચાવ્યો કહેર 

અવનીત કૌરનો લેટેસ્ટ લુક જોઈ ફેન્સ થયા ઈમ્પ્રેસ 

બોડી હગિંગ ડ્રેસમાં અવનીત કૌરે ફલોન્ટ કર્યુ ફિગર

21 વર્ષની ઉંમરમાં જ અવનીતે મેળવ્યુ છે મોટી અભિનેત્રી જેવુ મુકામ