નાની ઉંમરમાં જ અવનીત કૌરે મેળવી છે મોટી સફળતાઓ

રોજ પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે અવનીત કૌર 

અવનીત કૌરે ઈન્સ્ટા પર શેયર કર્યો પોતાનો લેટેસ્ટ ફોટોશૂટ 

ફોટોમાં કલાસી લુકમાં જોવા મળી અવનીત કૌર

ગ્રીન લૂઝ શર્ટ અને શોર્ટસમાં અવનીત લાગી રહી છે સુંદર 

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતા જોવા મળી અવનીત 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર